

અષ્ટસિદ્ધિ દાયક ગણપતિ સુખ-સમૃદ્ધિ, યશ-ઐશ્વર્ય, વૈભવ, ઋણહર્તા દેવ છે. શિવપુરાણ અનુસાર ગણેશજીનો અવતાર ભાદરવા માસની સુદ ચોથના દિવસે થયો હતો. તેઓ પ્રથમ પૂજનીય દેવ છે. તેમનો જન્મોત્સવ એટલે કે “ગણેશ ચતુર્થી ” આજ રોજ ગણેશભકતો શેરી-મહોલા અને ઘરમાં ગણેશની સ્થાપના કરે છે અને તેને ૧૧ દિવસ સુધી પૂજન અર્ચન કરીને વિસર્જન કરે છે.જેમાં મોરબીના નવાડેલા રોડ પર નવાડેલા રોડ મિત્ર મંડળ આયોજિત રાજા ઓ કારાજા ગણેશ પંડાલમાં અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.ગજાનન ગણપતિને RSSના વ્રસ્ત્રોથી સજાવવામાં આવ્યા છે