



ટંકારા અકિલા ન્યુઝના પત્રકાર તથા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભાવિનભાઈ સેજપાલના દાદીમાં હીરાબેન હરજીવનભાઈ સેજપાલ તે સ્વ. હરજીવનદાસ પરષોતમદાસ સેજપાલના ધર્મપત્ની તથા અશોકભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, કીર્તિભાઈ, પુષ્પાબેન, ભારતીબેન, ધારાબેનના માતૃશ્રીનું તા. ૧૬ ને અષાઢી બીજના દિવસે અવસાન થયું છે
સદ્ગતની અંતિમ યાત્રા આજે સાંજે ૬ કલાકે રાખેલ છે