ખાખરેચી દરવાજ નજીક આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન

મોરબીના ખાખરેચી દરવાજા પાસે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગણેશોત્સવનું આયોજન કરાયું છે. આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે વાજતે ગાજતે ધામધૂમથી સામૈયા કરી દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું

 

Leave A Reply

Your email address will not be published.