હળવદ તાલુકાના સુસવાવ ગામે ગણેશ ચતુર્થી નિમિતે પ્રથમ વખત ગણેશ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું.ગણેશ બાપા ને દર્શન કરવા દરરોજ મોટી સખ્યા માં ભક્તો ઉમટી પડે છે.જેમાં, દિલીપભાઈ ,જયતિલાલ , લખમણભાઈ,તેમજ ગૌ ભક્તો દ્રારા ખુબજ જેહમત ઉઠાવી હતી.