પોલીસ સમન્વય ટીમ તથા રવાપર ગ્રામ પંચાયતના સહયોગથી ઉકાળા વિતરણ કરાશે

પોલીસ સમન્વય ટિમ તથા વાત્સલ્ય ફાઉન્ડેશન,હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને રવાપર ગ્રામ પંચાયત ટીમના સહયોગથી તા. 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રવાપર કેનાલ ચોકડીએ સવારે 9 થી 12 વાગ્યા સુધી સ્વાઈન ફલૂ વિરોધી આર્યુવેદીક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેનો જાહેર જનતાએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat