Browsing Category

Crime

ટંકારાના ઉગમણા નાકે નદીના સામાકાંઠેથી બાઈક ચોરીની ફરિયાદ

ટંકારાના ઉગમણા નાકા નદીના સામાકાંઠે અમરાપર રોડ પર રાખેલ ૧૫ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે ટંકારાના ઉગમણા નાકા નદીના સામાકાંઠે અમરાપર રોડ પર ફૂલવાડી વિસ્તારમાં રહેતા સુનીલભાઈ…
Read More...

મોરબી વાંકાનેર હાઈવે પર ટ્રકે રીક્ષા અને બોલેરોને ટક્કર મારી, રીક્ષામાં સવાર આધેડનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ટ્રકના ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી આગળ જતી સીએનજી રીક્ષા અને બોલેરો ગાડીને પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં રીક્ષામાંથી આધેડ નીચે પડી જતા ટ્રકનું ટાયર છાતીના ભાગે ફરી વળતા આધેડનું મોત થયું હતું મૂળ…
Read More...

ટંકારાના મકાનમાંથી ધોળે દિવસે ચોરી કરનાર ઇસમ ઝડપાયો, તમામ મુદામાલ રીકવર

ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીના મકાનમાંથી ધોળે દિવસે ઘરફોડ ચોરી કરનાર એક ઈસમને ઝડપી લઈને પોલીસે ચોરીમાં ગયેલ ૨.૪૭ લાખના સોના ચાંદીના દાગીના અને રીક્ષા સહીત રૂ ૩.૪૭ લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપીઓના નામો ખુલતા વધુ…
Read More...

મોરબીમાં પતિની બીમારી માટે આપેલ રકમના બદલે મહિલા કોર્પોરેટરના પતિએ દુષ્કર્મ આચર્યું 

શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો અને ગુંડા તત્વોનો જમાવડો જોવા મળી રહ્યો છે ભાજપ નેતાઓ વિરુદ્ધ વિવિધ ગુનાહિત પ્રવૃતિઓ અંગે ફરિયાદો નોંધાતી રહે છે જેમાં મોરબીના મહિલા કોર્પોરેટરના પતિ…
Read More...

વાવડી રોડ કારીઆ સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયા

શહેરના વાવડી રોડ પર આવેલી કારીઆ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૫૦૦ જપ્ત કરી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે કારીઆ સોસાયટીમાં રેડ કરી…
Read More...

વાંકાનેરના ભલગામની સીમમાં સ્મશાન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

ભલગામ ગામની સીમમાં સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૩,૭૦૦ જપ્ત કરી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભલગામ ગામની સીમમાં સ્મશાન પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા…
Read More...

હળવદ જીઆઈડીસીમાં યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ, ચાર ઈસમો વિરુદ્ધ ગુનો

હળવદ જીઆઈડીસી પાસે સામું જોવા જેવી નજીવી બાબતે માથાકૂટ થયા બાદ ચાર ઇસમોએ ગાડી યુવકના બાઈક પર ચડાવવાનો પ્રયાસ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે હળવદ જીઆઈડીસીમાં રહેતા પાયલબેન અર્જુનભાઈ સડલીયાએ આરોપીઓ રફીક કાદર જામ,…
Read More...

મોરબીમાં પરાબજારની દુકાનમાંથી બીલ વગરના ૪૦ મોબાઈલ સાથે દુકાનદાર ઝડપાયો

મોરબીની પરાબજારમાં આવેલ મોબાઈલ દુકાનમાંથી ૪૦ મોબાઈલ આધાર પુરાવા કે બીલ વગરના મળી આવતા એસઓજી ટીમે ૪૦ મોબાઈલનો મુદામાલ કબ્જે લઈને દુકાનદારને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એસઓજી ટીમ મોરબી શહેર વિસ્તારમાં…
Read More...

મોરબીના રંગપર ગામની સીમમાં દુકાન પાસેથી બાઈક ચોરીની ફરિયાદ

રંગપર ગામની સીમમાં આવેલ શોપિંગમાં દુકાન પાસે પાર્કિંગમાં રાખેલ રૂ ૬૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મૂળ દાહોદ હાલ મોરબીના રંગપર ગામની સીમમાં રહેતા…
Read More...

ટંકારામાં બંધ મકાનમાંથી ધોળે દિવસે રૂ ૨.૪૭ લાખની ચોરીની ફરિયાદ

ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ધોળે દિવસે હાથફેરો કર્યો હતો મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ ૨.૪૭ લાખની મત્તા અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસની ધાક રહી ના હોય…
Read More...