




વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના રહેવાસી મુસ્લિમ યુવાનનો મોબાઈલ હેક કરી ગઠિયાઓએ બેંક ખાતામાંથી રૂ ૩.૪૧ લાખની રકમ ઉપાડી ચીટીંગ કર્યાની પોલીસ મટકમાં ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર પાંચદ્વારકા ગામના સલીમભાઈ સાજીભાઈ બાદીએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૦૯-૨૬ ના રોજ અજાણ્યા ઇસમેં ફરિયાદીનો મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂ ૩,૪૧,૯૩૩ ની રકમ ઉપાડી ફરિયાદી સાથે ચીટીંગ કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
