Browsing Category
Crime
લાલપર નજીક થાર ગાડીમાં ૫૦૦ લીટર દારૂની હેરાફેરી, પાંચ ઈસમો ઝડપાયા
મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક થાર ગાડીમાં દેશી દારૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂ અને કાર તેમજ ૬ મોબાઈલ સહીત ૧૨ લાખનો મુદામાલ કબ્જે લીધો છે પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે તો મહિલા સહીત બે…
Read More...
Read More...
વાંકાનેરમાં તને ગામની બાબતમાં બહુ રસ છે અમારું સમાધાન થવા દીધું નહિ કહીને મારામારી
વાંકાનેર તાલુકાના પાડધરા ગામમાં તને ગામની બધી વાતમાં રસ છે, અમારું સમાધાન થવા દીધું નથી કહીને સાત ઇસમોએ યુવાનને લાકડી વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
પાડધરા ગામના રહેવાસી કિશનભાઈ રઘુભાઈ બાવળિયા…
Read More...
Read More...
મોરબી નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન GSF ગાર્ડ પર હુમલો કરી ટ્રક ચાલક ફરાર
મોરબી નજીક હાઈવે પર વાહન ચેકિંગ કામગીરી દરમિયાન ટ્રક ચાલકે વાહન ઉભું રાખ્યું ના હતું ને પીછો કરી ટ્રક ઉભો રખાવતા ટ્રક ચાલકે GSF ગાર્ડ પર પાઈપ વડે હુમલો કરી દીધો હતો પાઈપ ફટકારી દેતા ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા…
Read More...
Read More...
ટીંબડી નજીક છ સ્પા વર્કરોની માહિતી નહિ આપનાર સ્પા સંચાલક વિરુદ્ધ કાર્યવાહી
ટીંબડી નજીક આવેલ સ્પામાં કામ કરતી છ સ્પા વર્કરોન બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી જાહેરનામાંનો ભંગ કરનાર સ્પા સંચાલક/મેનેજર વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ…
Read More...
Read More...
વાંકાનેરમાં ગોડાઉનમાં કામ કરતા મજુરોને ગાળો આપી ધમકી, શ્રમિકને ફડાકા ઝીકયા
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોને ત્રણ ઇસમોએ આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને એક શ્રમિકને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
રાજકોટના…
Read More...
Read More...
ટંકારા ઉગમણા નાકા પાસેથી બાઈક ચોરીને અંજામ આપનાર બે ઝડપાયા
ટંકારા ઉગમણા નાકા પાસેથી બાઈક ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરાઉ બાઈક રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના ઉગમણા નાકા પાસેથી ફરિયાદી સુનીલભાઈ રમેશભાઈ દંતેસરીયાનું બાઈક જીજે ૩૬ એડી ૨૫૯૭ વાળું ગત તા.…
Read More...
Read More...
માળિયા હાઈવે પર ઠસોઠસ ભરી લઈ જવાતા ૭૧ અબોલ જીવ બચાવ્યા
માળિયા હાઈવે પરથી આઇશર ટ્રકમાં ઠસોઠસ ક્રૂરતાપૂર્વક ૭૧ ઘેટાં ભરી લઈ જવાતા હતા જે આઇશર ટ્રક પોલીસ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પોલીસ મથકમાં ફરજ બજાવતા રવિરાજસિંહ પરમારે આરોપી ઓ ફિરોજ આદમ ઓડ, આરીફ ફિરોજ ઓડ, અને…
Read More...
Read More...
ગાંધીધામમાં એન.ડી.પી.એસ. ગુનામાં છ માસથી ફરાર ઇસમ મોરબીથી ઝડપાયો
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ ગુનામાં સંડોવાયેલ ઇસમ છ માસથી નાસતો ફરતો હતો જેને મોરબી એસઓજી ટીમે વાવડી રોડ પરથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા…
Read More...
Read More...
ચરાડવા નજીક જીરૂ ચોરી કરનાર ચાર ઝડપાયા, રૂ ૧૨.૭૭ લાખનો મુદામાલ જપ્ત
ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર ઇસમોને ઝડપી લીન ચોરીમાં ગયેલ જીરૂ તેમજ બોલેરો ગાડી સહીત ૧૨.૭૭ લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય ત્રણ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
…
Read More...
Read More...
મોરબી દુષ્કર્મ કેસ : બાળક પોતાનું ના હોવાનું ખુલતા પાંચ વર્ષ બાદ દુષ્કર્મની ફરિયાદ
મોરબીના ચકચારી દુષ્કર્મના ગુના મામલે આજે ડીવાયએસપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ચોકાવનારા ખુલાસા થયા છે ટેસ્ટમાં બાળક પોતાનું ના હોવાનો પતિ સમક્ષ ભાંડો ફૂટ્યો હતો અને પરિણીતાએ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ પાંચ વર્ષ બાદ…
Read More...
Read More...