મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ ચાર મહીને ઝડપાયો

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન કલમ હેઠળના ગુનામાં આરોપી મહેશ ઉર્ફે મચ્છો દાનાભાઈ જારીયા રહે રવાપર ગામ વાળો છેલ્લા ચાર માસથી નાસતો ફરતો હતો જે આરોપી આજે રવાપર ગામ ખાતે હોવાની બાતમી મળતા ટીમે રવાપર ગામથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.