હળવદના નવા અમરાપર ગામની સીમમાંથી અજાણી સ્ત્રીનો મૃતદેહ મળ્યો
નવા અમરાપર ગામની સીમમાં સ્મશાન પાસે નર્મદા કેનાલના પાણીમાંથી અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ ચલાવી છે
હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નવા અમરાપર ગામ નજીક નર્મદા કેનાલના પાણીમાંથી અજાણી ૨૦ થી ૪૦ વર્ષની…