મોરબીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે
મોરબી જિલ્લામાં આગામી ૨૭ સપ્ટેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં…