મોરબી પોસ્ટ ઓફિસમાં ડીજીટલ સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે ખાસ કેમ્પ યોજાશે
આવતી કાલે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ખાસ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થી તેમ જ અન્ય યોજનાઓના લાભાર્થીઓ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનુ પ્રીમિયમ ડિજિટલ સેવિંગ એકાઉન્ટનું એકાઉન્ટ ખોલવા માટેનો કેમ્પ મુખ્ય પોસ્ટ ઓફિસ…