મોરબીના એસપી રોડ પર વૃધ્ધને એટેક આવતા મોત

મોરબીના એસપી રોડ પર વૃદ્ધને પોતાના ઘરે હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના એસપી રોડ પર ઈડન ગાર્ડન ડી વિંગ ૧૦૦૧ માં રહેતા…

માળિયા પોલીસે ત્રણ અલગ અલગ સાથે જુગાર રમતા ત્રણ ઝડપાયા

માળિયા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળે વરલીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રથમ બનાવમાં માળિયા મેઈન બજારમાં જાહેરમાં…

મોરબીના શોભેશ્વર રોડ પર જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર…

વાંકાનેરના વધાસીયા ગામની સીમમાં કારનું ટાયર ફાટતા કારે પલટી મારી, ચાલકનું મોત

વાંકાનેરના વધાસીયા ગામની સીમમાં કારના ચાલકે કાબુ ગુમાવી દેતા સર્વિસ રોડ ઠેકી બે ત્રણ ગોથા ખાઈ જતા કાર ચાલકનું મોત થયું હતું તો કારમાં પણ નુકશાન થયું હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે મોરબીના ઘૂટું ગામે રહેતા…

મોરબીમાં પાડોશીને એપાર્ટમેન્ટની છત પર બોલાવીને માર માર્યો

મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ સત્ય બી એપાર્ટમેન્ટની છત પર પાડોશી વચ્ચે મારામારી થઇ હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના કંડલા બાયપાસ રોડ પર કામધેનું સામે ડિવાઈન પાર્કમાં સત્ય…

મોરબી : બાબા બાગેશ્વરે હિન્દુત્વ વિશે કરી વાત, એક પરિવાર એક ગાય સૂત્ર આપ્યું

મોરબીના બેલા ખાતે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કથામાં બાબા બાગેશ્વર પધાર્યા હતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મોરબી આવ્યા હતા જેઓએ ભક્તોને ધૂન બોલાવી હતી તો હિન્દુત્વ વિષે અનેક વાતો કરી હતી બાબા બાગેશ્વરે મોરબીના…

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા ૭ ઝડપાયા, ૨.૩૦ લાખની રોકડ જપ્ત

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨.૩૦ લાખ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા ઘનશ્યામગઢ ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા…

હળવદના રાયધ્રા ગામે મકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો, મુદામાલ રીકવર

હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી દાગીના ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે ૧.૯૦ લાખનો મુદામાલ રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે હળવદના રાયધ્રા ગામના મકાનમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને…

મોરબીની શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવવા માંગ

મોરબીથી રાજકોટ જતા હાઈવે પર શનાળા ગામે રાજપર ચોકડીએ સર્કલ બનાવવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જે પત્રમાં જણાવ્યું છે કે મોરબીથી રાજકોટ હાઈવે…

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

મોરબીમાં ચેક રીટર્ન કેસ ચાલી જતા કોર્ટે આરોપી વેપારીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમના ૨૦ ટકા દંડ ફટકાર્યો છે જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામિકના વેપારી જયકુમાર નવનીતરાય કાવઠીયા તે આઈવોક સેનેટરીવેર્સના…