મોરબીમાં પતિ પત્ની વચ્ચે ઝધડો થતા પતિએ ચોથા માળેથી કુદી આપધાત કર્યો

 

મોરબીના લીલાપર રોડ પર ઓમકાર રેસીડેન્સીમાં રહેતા યુવાનને પત્ની સાથે બોલાચાલી થતા લાગી આવતા ચોથામાળેથી કુદીને આપધાત કરી લીધોહતો જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબીના લીલાપર રોડ પર ઓમકાર રેસીડેન્સીમાં બી ૪૦૩ માં રહેતા એમ ડી હિફ્ઝુલા અબુહ્સ સહીદ (ઉ.૩૨) ને તેની પત્ની લાલદુસાંગીતોઈમુઈ ઉર્ફે સાનીયો સાથે નાની નાની વાતમાં બોલાચાલી કરી ઝગડો થતા હોય જેથી એમડી હિફ્ઝુલા એ ચોથા મલેથીઈ પોતે પોતાની રીતે નીચે કુદકો મારી દેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી  એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.