મોરબીના રંગપર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા

 

મોરબીના રંગપર ગામની સીમમાં સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબીના રંગપર ગામની સીમમાં સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમતા અકબરભાઈ કરીમભાઈ સમાં અને ઇકબાલભાઈ ગુલામહુશેન માલાણીને રોકડ રકમ રૂ.૮૮૦ ને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.