હળવદના વેગડવાવ ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું મોત

 

વેગડવાવ ગામે વાડીમાં કામ કરતી વેળાએ ૫૦ વર્ષીય આધેડને વીજશોક લાગતા મોત થયું હતું

 

હળવદના નવા વેગડવાવ ગામના રહેવાસી શાંતિભાઈ હરજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) નામના આધેડ પોતાની વાડીમાં કામ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અહ્તા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.