

દયાનંદ સરસ્વતી અને આર્યની ભૂમિથી જાણીતું બનેલું ટંકારા કોન બનેગા કરોડોપતિમાં ચમકયું હતું. અમિતાબ બચ્ચને સામે હોટ સીટમાં બેઠેલા બાળકને સ્વામી દયાનંદ સરસ્વતી વિશે પ્રશ્ન પૂછ્યો હતો.


ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. તેઓએ ત્યાં આર્યસમાજની સ્થાપના કરી હતી. બાદમાં ભારતભરમાં આર્યસમાજ સ્થાપ્યા હતા. ક્રાંતિકારી વિચારો ધરાવતા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા હોવાથી મોરબી જીલ્લો હમેશ ગર્વ અનુભવે છે ત્યારે કોન બનેગા કરોડપતિમાં પણ સ્વામી દયાનંદ સરસ્વતી વિષે પ્રશ્નમાં પુછવમાં આવ્યું હતું.કોન બનેગા કરોડપતિમાં ટંકારા અને દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ચમકતા ટંકારાવાસીઓ ગજગજ ગર્વ અનુભવી રહ્યા હતા અને હર્ષની લાગણી છલકાઈ આવી હતી.
કોન બનેગા કરોડ પતિમાં પૂછાયેલ પ્રસન
गुजरात के टंकारा में मूल शंकर के रूप में जन्म लेने वाले किस हस्ती ने आर्य समाज की स्थापना की और वैदिक विचारधारा को पुनर्जीवित करने का कार्य किया ?
A.चैतन्य महाप्रभु
B.दयानंद सरस्वती
C.राजा राम मोहन राय
D.रामकृष्ण परमहंस