મોરબી : વનવે પબ્લીસીટીનો અંક નંબર ૦૬ પ્રસિદ્ધ, જુઓ સમગ્ર અંક…

મોરબીમાં વેપાર ધંધાના વિકાસ માટે જાહેરાતનું મહત્વ જયારે વેપારીઓ સમજવા લાગ્યા છે ત્યારે નાના બજેટમાં તમામ વર્ગને પોસાય તેવા વ્યાજબી ભાવથી સચોટ અને અસરકારક જાહેરાત કરી આપતું એકમાત્ર માધ્યમ વનવે પબ્લીસીટી છે જેના પાંચ અંક સફળતાપૂર્વક પ્રસિદ્ધ કર્યા બાદ આજે અંક નંબર ૦૬ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે

વન વે પબ્લીસીટીના મીડિયા પાર્ટનર તરીકે મોરબીવાસીઓની પ્રથમ પસંદ અને વિશ્વસનીય માધ્યમ “મોરબીન્યુઝ” વેબ પોર્ટલ મીડિયા પાર્ટનર તરીકે કાર્યરત છે તો તમારા વેપાર ધંધાના વિકાસ માટે આજે જ સંપર્ક કરો વનવે પબ્લીસીટીનો અને લગાવો તમારા વેપારધંધામાં ચારચાંદ. વધી માહિતી માટે તેમજ જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ૯૪૨૮૨ ૧૩૨૮૨.

Leave A Reply

Your email address will not be published.