ટંકારાના ઓટાળા ગામે રવિવારે ૧૦૦૦ ફળાઉ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રવિવારે ૧૦૦૦ ફળાઉ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

જેમાં જામફળી, સીતાફળી, જાંબુ, દાડમ, બોરસલી, રાવણા, વિકળો, અરીઠા, ગુંદા, બીલી, આમળા, રાયણ,મહુડા, અરડૂસી વગેરે રોપાઓનું વિતરણ કરવામાં આવશે. ઓટાળાના વૃક્ષ પ્રેમી યુવક મિત્ર મંડળના આર્થિક સહયોગ તથા નવરંગ નેચર કલબના માર્ગદર્શનથી આયોજન કરવામાં આવેલ છે વધુ માહિતી માટે ઉપેન્દ્રભાઈ ગાંભવા (9998552050) તથા અશ્વિનભાઈ વીરસોડીયા (9879399646) નો સંપર્ક કરવા જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.