મોરબીમાં નાની બાળાઓ શ્રદ્ધાપૂર્વક કરી રહી છે મોળાકત વ્રત

 

મોરબી જીલ્લામાં મોળાકત વ્રત (ગૌરી વ્રત) નો શનિવારે પ્રારંભ થયો હતો અને પાંચ દિવસ સુધી બાળાઓ મીઠા વગરનો ઉપવાસ કરી રહી છે સાથે જ બાળાઓ જવારા વાવીને માતા પાર્વતીનું પૂજા અર્ચના કરી રહી છે પાંચ દિવસના ઉપવાસ બાદ જાગરણ કરવામાં આવશે જાગરણમાં વિવિધ નીતનવા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવતી હોય છે નાની બાળાઓ સુંદર શણગાર સજીને શ્રદ્ધાપૂર્વક વ્રત કરી રહી છે

 

Leave A Reply

Your email address will not be published.