મોરબી : સ્વ. નરભેરામભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથીએ એકોર્ડ ગ્રુપ દ્વારા સ્વચ્છતા અભિયાન

 

સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે મોરબી એકોર્ડ ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવશે

મોરબી શહેરમાં જાણીતું નામ એવા એકોર્ડ ગ્રુપ દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે પરિવારના મોભી સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે શહેરમાં સ્વચ્છતા અભિયાન યોજાશે તા. ૦૯ ને સોમવારે સવારે ૮ કલાકે ગોપાલ સોસાયટી, મોરબી ૨ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાશે જેમાં એકોર્ડ ગ્રુપ પરિવાર જોડાશે

 

📅 તારીખ: 09/11/2026

⏰ સમય: સવારે 8:00 વાગ્યે

📍 સ્થળ: ગોપાલ સોસાયટી, મોરબી

 

આયોજક: એકોર્ડ ગ્રુપ

Leave A Reply

Your email address will not be published.