

વાંકાનેરના કોઠારિયા ગમે રેહતા યુવાનની સતીષ ચાવડા ની તેના જ કૌટુબીક ભાઈઓ હેં જુના મનદુઃખ લીધે ૩ દિવસ પેહલા હત્યા કરી હતી જેમાં હત્યા બાદ મેહન્દ્ર ચાવડા અને દિલીપ ચાવડા બને આરોપી ઓ નાસી ગયા હતા પણ પોલીસ શોધખોળ ચાલુ રાખતા બને આરોપીઓ પોલીસ બને આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી બનેની વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરવમાં આવી હતી પ્રાથમિક પુછપરછ માં આરોપીઓ હત્યા બાદ અમદાવાદ નાસી ગયા હતા અને ક્યાં કારણોસર હત્યા કરી તે જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે