


મોરબી તા. ૧૪ :- મૂળ આકોલા નિવાસી હાલ મોરબી ચુનીલાલ ભગવાનજી રાઠોડ તે મનોજભાઈના પિતા તથા સ્વ. ગોરધનભાઈ, મણીભાઈ, રમેશભાઈ, ધીરુભાઈના મોટાભાઈનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૫ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે વાણંદ સમાજની વાડી, ઝવેરી શેરી મોરબી મુકામે રાખેલ છે

