


અસત્ય પર સત્યની જીતના પાવન પર્વ એવા વિજયાદશમીના પર્વે મોરબીની અવની ચોકડી ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાશે જય અંબે ગરબી મંડળ દ્વારા તા. ૨૦ ને મંગળવારે રાત્રે ૧૦ કલાકે જય અંબે નગર, સન ફ્લોરા સામે, અવની ચોકડી, કેનાલ રોડ મોરબી ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાશે જે કાર્યક્રમમાં તમામ ધર્મપ્રેમી જનતાએ પધારવા આમંત્રણ પાઠવ્યું છે