


વાંકાનેર ઓવરબ્રીજ નજીક અકસ્માતની ધટના જોવા મળી હતી.જેમાં એક ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર રહેલી રેલીંગ પર ટ્રક ચડી જતા રેલિંગને ભારે નુકસાન થયું હતું.તેમજ લોકમુખે ચર્ચા સંભાળવામાં આવી હતી કે ટ્રક ડ્રાઇવર નશાની હાલતમાં ટ્રક ચાલાવતો હતો.

