


વાંકાનેરમાં જન્મેલા રાજેશભાઈ પઢીયારનો આજે જન્મદિવસ છે રાજેશભાઈ પઢીયાર હાલ મોરબી જીલ્લા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને સતત ૨૭ વર્ષથી તેઓ પોલીસ વિભાગમાં પોતાની સેવા આપી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમનો પરિવાર-મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે