ટંકારા : ગોવાભાઈ માલાભાઈ ચૌહાણનું દુખદ અવસાન, ટેલીફોનીક બેસણું

ટંકારા :ગોવાભાઈ માલાભાઈ ચૌહાણ ૯૭ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી આ દુનિયાને કાયમને માટે અલવિદા કરી સ્વર્ગે મહાપ્રયાણ કર્યું છે. તે સ્વ.પ્રવીણભાઈ ગોવાભાઈ ચૌહાણ તથા ભરતભાઇ ગોવાભાઈ ચૌહાણના પિતા અને રામજીભાઈ ભરતભાઇ ચૌહાણ તથા જીતેન્દ્ર પ્રવીણભાઈ ચૌહાણ તથા મુકેશભાઈ ભરતભાઈ ચૌહાણના દાદાજીનું તા.૦૪-૦૪-૨૦૨૧ ને રવિવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મોબાઈલ નંબર ૯૭૭૨૫૦૬૧૫૫, ૭૦૪૮૭૩૫૩૦૦, ૯૮૨૫૮૦૫૬૩૭ અને ૯૦૬૭૦૧૯૦૬૨ .

લી.
સ્વ.પ્રવીણભાઈ ગોવાભાઈ ચૌહાણ
ભરતભાઇ ગોવાભાઈ ચૌહાણ
રામજીભાઈ ભરતભાઇ ચૌહાણ
જીતેન્દ્ર પ્રવીણભાઈ ચૌહાણ
મુકેશભાઈ ભરાતભાઈ ચૌહાણ, ટંકારા

Leave A Reply

Your email address will not be published.