મધ્યપ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ લખધીરપુર રોડ પરથી ઝડપાયો

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને મોરબી પોલીસ ટીમે લખધીરપુર રોડ પરની ફેક્ટરીમાંથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ બાળકોના અપહરણના થયેલ ગુન્હાઓને શોધી કાઢવા કાર્યરત…

મોરબીમાં ૨ સબ સ્ટેશનના ભૂમિપૂજન અને ૪ સબ સ્ટેશનનું લોકાપર્ણ કરાયું

મોરબીમાં હરણફાળ ભરી રહેલા સિરામિક ઉદ્યોગની જરૂરીયાતને પહોંચી વળવા માટે નવા સબ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા હોય જેમાં આજે ૬૬ કેવીના ૨ સબ સ્ટેશનનું ભૂમિપૂજન અને ૬૬ કેવીના ૪ સબ સ્ટેશન તૈયાર હોય જેનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું મોરબી…

ટંકારાથી ટોળ ગામ સુધીનો રસ્તો સરકારે મંજુર તો કર્યો, નવો ક્યારે બનશે ?

ટંકારા તાલુકાના અમરાપર ટોળ ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જે નવો બનાવવા માટે સરકારે રોડના કામને મંજુરી આપી દીધી છે જોકે ૫ માસ જેટલો સમય વીત્યા છતાં હજુ કામ પણ શરુ કરાયું નથી ટંકારાના અમરાપર ટોળ ગામનો રસ્તો અતિ બિસ્માર…

ટંકારાથી ટોળ ગામ સુધીનો રસ્તો સરકારે મંજુર તો કર્યો, નવો ક્યારે બનશે ?

ટંકારા તાલુકાના અમરાપર ટોળ ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જે નવો બનાવવા માટે સરકારે રોડના કામને મંજુરી આપી દીધી છે જોકે ૫ માસ જેટલો સમય વીત્યા છતાં હજુ કામ પણ શરુ કરાયું નથી ટંકારાના અમરાપર ટોળ ગામનો રસ્તો અતિ બિસ્માર…

મોરબીમાં નવનિર્મિત જીલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું સીએમના હસ્તે ઈ લોકાપર્ણ

મોરબી શહેરના શોભેશ્વર રોડ પર જીલ્લા સેવાસદન નજીક જીલ્લા પંચાયતનું નવનિર્મિત બિલ્ડીંગનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ લોકાપર્ણ કરવામાં આવ્યું છે જે પ્રસંગે મોરબી જીલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ…

મોરબીના લીલાપર રોડ પર જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના લીલાપર રોડ પર આવેલ મહાદેવ નળિયાના કારખાના સામે જાહેરમાં નોટ નમ્બરીનો જુગાર રમતા બે શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે . મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ મહાદેવ નળિયાના કારખાના…

મોરબીમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે ઘરેબેઠા પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ

"આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા દર વર્ષે ૧૧ મેના દિવસે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. પોખરણમાં શ્રેણીબદ્ધ નિયંત્રિત પરિક્ષણો દ્વારા અણુ આયુધ ટેકનોલોજી માં (પોખરણ ૧૧) મેળવેલી નિપુણતા, સ્વદેશી ત્રિશૂળ…

મોરબીના સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં શ્રી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ મોરબીના સહકારથી સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને કેમ્પના અંતે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. કોરોના મહામારી…

મોરબી : રાજ્યમાં નાણા ધિરાણ માટે વાર્ષિક વ્યાજ દર નક્કી કરાયા

ગુજરાત રાજ્યમાં નાણાની ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત મની લેંડિંગ એક્ટ-૨૦૧૧ અમલમાં છે. આ કાયદાની કલમ-૩૩ની જોગવાઈઓ અનુસાર આવા ધિરાણ ઉપર લેવામાં આવતા વ્યાજના દર વખતોવખત રાજ્ય સરકાર દ્વારા મુકરર કરવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકારે નવા…

મોરબીના સેવાભાવી આધેડે ૭૫ મી વખત રક્તદાન કરી મોરબીવાસીઓને સંદેશ આપ્યો

મોરબીમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના એક ૫૩ વર્ષના સેવાભાવી વ્યક્તિએ જીવનનું ૭૫ મી વખત રક્તદાન કરીને મોરબીવાસીઓને સંદેશ આપ્યો હતો. મોરબીના મોડપર ગામના રહેવાસી અને સુપર માર્કેટમાં બંધુ ટેઈલર ચલાવતા
WhatsApp chat