મોરબી એ ડીવીઝન પોલીસ જવાન હમીરભાઈ ગોહેલનો આજે જન્મદિવસ

મોરબીના એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હમીરભાઈ ગોહેલ આજે જન્મદિવસ છે હમીરભાઈ પ્રજાના કામ કરવામાં અગ્રેસર રહેતા હોય છે આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવાર , પોલીસ મિત્રો અને તેમેજ તેના મિત્રો દ્વારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવામાં આવી છે તે વધુના વધુ પ્રગતી કરે અને સફળતાના શિખરો સર કરે અને લોકો ઉપયોગી વધુને વધુ કામ કરતા રહે તેવો આશાવાદ સેવી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.