


મોરબીના નાની કેનાલ રોડ પરથી એક પાકીટ મળી આવ્યું છે પાકીટમાં રોકડ રકમ અને લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ છે જેથી જે કોઈનું પાકીટ હોય તે પરત મેળવવા માટે અલ્પેશ વરમોરાનો સંપર્ક કરવા જણાવ્યો છે મોરબીના નાની કેનાલ રોડ પર રાધે પેલેસ ૨૦૧ માં રહેતા અલ્પેશભાઈ વરમોરાને પાકીટ મળ્યું છે જેના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૧૪૫૮૨ છે યોગ્ય ખાતરી આપી પાકીટ પરત મેળવી લેવું
