વવાણીયા ગામે રેલ્વે સ્ટેશન પાછળ જુગાર રમતા છ ઝડપાયા

            માળિયા પોલીસે વવાણીયા ગામના રેલ્વે સ્ટેશન પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૮૫૦ જપ્ત કરી છે

 

            માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વવાણીયા ગામે બાતમીને આધારે રેડ કરી હતી રેલ્વે સ્ટેશન પાછળ જાહેરમાં જુગાર રમતા સનાભાઇ દેવાભાઈ સોમાણી, રમેશભાઈ કાનજીભાઈ ચારોલા, રાજેન્દ્રસિંહ મયુભા પરમાર, રાઘવજીભાઈ શિવલાલભાઈ કાવર, વ્રજલાલ શીવાભાઈ કાવર અને શૈલેષ પ્રભુભાઈ ખીમાણીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૮૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.