

હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા તા. ૦૯ ને રવિવારે સવારે ૮ થી ૧૨ સુધી માર્કેટિંગ યાર્ડની બહાર, આર.ડી.સી બેંક દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડ સામે શનાળા રોડ મોરબી ખાતે નેચરલ ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવશે
વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓની માહિતી :
▪️હરડે પાવડર , ગીલોય ઘનવટી, નેચરલ સાબુ,ડાંગ ની રાગી ના ભૂંગરા મળશે ,ગૌમૂત્ર અર્ક આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી લેમનટી.
▪️રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ.
▪️રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી …વગેરે.
▪️ઓર્ગેનિક શાકભાજી મળશે.
આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લ્યે.h
(નિરોગી રહીએ ~ પ્રકૃતિ તરફ વળીએ ~ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ ~ઘરેથી કાપડની થેલી સાથે લાવીએ)