મોરબી : રાજેન્દ્ર રતનશીભાઈ સોમાણીનું અવસાન, બુધવારે બેસણું

મોરબી નિવાસી રાજેન્દ્ર રતનશીભાઈ સોમાણીનું આજ રોજ, મંગળવાર તા. ૦૧/૦૯/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે દુઃખદ અવસાન થયેલ છે અને તેઓ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા / બેસણું તારીખ: ૨/૯ ને બુધવારે સાંજે ૪:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી દેશળ દેવ હોલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ, પુલ ઉપર, મોરબી ખાતે રાખેલ છે

Leave A Reply

Your email address will not be published.