વાંકાનેર મચ્છી પીઠ પાછળથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મળતી વિગત મુજબ વાંકાનેર મીલ પ્લોટ મચ્છી પીઠ પાછળ એક અજાણ્યો પુરૂષ ઉવ આશરે ૪૫ થી ૫૦નો મૃતદેહ પડ્યો હોવાનું  જાણવા મળ્યું હતું.આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસે ધટના સ્થળે પહોચીને મુતદેહને પી.એમ.માટે ખસેડ્યો હતો.તેમજ મુતકની ઓળખ મેળવવા તપાસ શરુ કરી છે.

Comments
Loading...
WhatsApp chat