

ટંકારાના પંથકની સગીરાને ફરવા લઈ જવાને બહાને ધૂનડા ગામના ધર્મેશ ગીરીશભાઈ શેરસિયા નામના યુવાને મોટરસાયકલ પર બેસાડી વિરપર ગામની સીમમાં લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુદ્ધ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હતા આ મામલે ટંકારા પોલીસે ગુન્હો દાખલ કર્યો કરી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરતા ગત સાંજના ૭:૨૦ વાગ્યાના સુમારે ધુનડા ગામેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.