મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણીના દાદીમા સ્વ. જયાબેન રાઘવજીભાઈ સુરાણીનું અવસાન, ગુરુવારે બેસણું 

 

મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીના દાદીમા સ્વ. જયાબેન રાઘવજીભાઈ સુરાણી (ઉંમર વર્ષ ૯૫)નું તા. ૦૫ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા. ૧૦ ને ગુરુવારે બપોરે ૩ થી ૫ કલાકે વિભૂતિ હોલ, સરદાર બાગ સામે, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે

લિ. (શોકાગ્રસ્ત સુરાણી પરિવાર)

રતીલાલ રાઘવજીભાઇ સુરાણી

(મો. ૯૬૩૮૨ ૧૮૭૩૭)

ચંદુભાઈ રાઘવજીભાઇ સુરાણી

(મો. ૯૬૮૭૫ ૨૫૦૮૨)

મહેશભાઈ રાઘવજીભાઇ સુરાણી

(મો. ૯૯૨૫૯ ૧૩૨૨૪)

ઉત્તમભાઇ મહેશભાઇ સુરાણી

(મેયર, મોરબી મહાનગરપાલિકા)

Leave A Reply

Your email address will not be published.