મોરબી એલ.સી.બી.ની મોરબીવાસીઓને અપીલ

મોરબીની જનતાને મોરબી એલ.સી.બી એ અપીલ  કરી છે કે જેઓના મોબાઈલ ગુમ થયેલ હોય,ખોવાય ગયેલ હોય,પડી ગયેલ હોય કે કોઈ રીતે ચોરાઈ ગયેલ હોય તો મોરબી એલ.સી.બી.નો સંપર્ક પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી.વેજીટેબલ રોડ,મયુર જીમખાના સામે મોરબી-૨ નો સંપર્ક કરવા  એલ.સી.બી.ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસે જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat