Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ચાલીયા સાહેબના પુર્ણાહુતી મહોત્સવની ઉજવણી બુધવારે કરવામાં આવશે.

મોરબીમાં ચાલીયા  સાહેબના પુર્ણાહુતી મહોત્સવની ઉજવણી તા.૨૩ ને બુધવારે  કરવામાં આવશે.જેમાં સવારે ૮:૩૦ કલાકે પૂજાવિધિ થશે,સવારે ૧૧:૩૦થી બપોરના ૨:૩૦ સુધી અખો,પંજડા,આરતી અને પલવસાહેબ અને બાદમાં બપોરે ૩ કલાકે સિંધુભવનથી રોકડિયા હનુમાનજી મંદિર સુધી શોભાયાત્રા નીકળશે.તેમજ રાત્રીના રોકડીયા હનુમાન મંદિર ખાતે ૮:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat