મોરબી જીલ્લાની ઉચ્ચ કચેરીઓના અધિકારો કોમ્પ્યુટર સ્ટાફે ને કેમ એલર્ટ રેહવાનું કહ્યું જાણો ?

મોરબી જિલામાં ઉચ કચેરીઓમાં કમ્પુટરમાં વાયરસ ની અસર નથી

હાલમાં દુનિયામાં ઘણા દેશોમાં એક રેન્સ્મ વોર નામનો વાયરસ ત્રાટકીને તરખાટ મચાવી રહ્યો છે આ વાયરસ ની અસર દુનિયાના ૧૦૦ જેટલા દેશોમાં જોવા મળી છે તેમા ભારતનો પણ સમાવેશ થાય છે તો આ વાયરસ ઘણો જોખમી પુરવાર થઈ રહેલ છે આ વાયરસની કારણે કમ્પ્યુટરમાં રેહલ તમામ ડેટા ઇનકીરપટ થય જાય છે જેના લીધે કોમ્પુટરમાં રેહલ ફાઈલ ઓપેન થતી નથી તો આ વાયરસ ભારતમાં હોવાથી મોરબી જીલાની ઉચ્ચ કચેરીઓમાં પણ જ્યાં જી.સ્વાન નો નેટ નો ઉપયગો કરવમાં આવે છે તેમાં એની અસર થઇ છે કે નહી તે બાબતે જિલા કલેકટર કચેરીનો સમ્પર્ક કરતા તેમેણ કયું હતું હજુ સુધી જીલામથી કોઈ એવી ફરિયાદ આવી નથી તો જિલા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર સાથે વાત કરતા તેમેણ કહ્યું હતું કે ગઈકાલે જ આ બાબત ધ્યાનમાં આવતા અમારા વિભાગમાં આવતા તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને આજ સાજ સુધી કોઈ ફરિયાદ આવી નથી આમ મોરબી જિલામાં આ વાયરસ ની કોઈ અસર જોવા ન મળતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે

Comments
Loading...
WhatsApp chat