


મોરબીના સિરામિક ઉધોગ જગ વિખાય્ત છે હવે હવે મોરબી સિરામિક ઉધોગએ હવે હરણફાળ ભરી હોય તેવું લાગી રહ્યું છે જેમાં વાયબ્રન્ટ સિરામિક ના ત્યારી માટે સિરામિક ઉદ્યોગ કમરકસી લીધી છે જેમાં જેમાં હાલ અમેરિકા પ્રમોશન માટે ત્યારી કરી લીધી છે જેના માટે આજે અમદાવાદમાં મેન્ટોર કાર ત્યાર કરવામાં આવી છે જે હવે અમેરિકા જશે અને ત્યાં અમેરિકા ના ૨૪ રાજ્ય ના ૩૨ શહેરો ૭૮ દિવસમાં ૧૫ હજાર કિલોમીટર ફરી જુદા સિરામિક એસોસીએશન , ત્યાં એમ્બસી ના અધિકારીઓ ને મળી અને વાયબ્રન્ટ સિરામિક વધુ ને વધુ સફળ થય તેવા પ્રયાસો કરશે

