



રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જન્મથી અપંગ એવા પોલિયો પીડીત ને વ્હીલચેર આપવામાં આવી. રોટરીનું નવું વર્ષ ૨૦૧૭/૧૮ તા:૧-૭-૧૭ થી શરૂ થયી ગયું છે. જેમાં આજે પહેલા રવિવારથી પેલા પ્રોજેક્ટ નું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ નું ડોનેશન સ્વ: મહેશભાઇ કલ્યાણજીભાઈ સોમૈયા હસ્તે: ન્યૂ સ્ટાઇલ ફેમિલી શોપ મેઈન બજાર હળવદ તરફથી આપવામાં આવ્યું હતું.જેમાં ડો. અશ્વિનભાઈ પટેલ સાહેબેે મહેમાન તરીકે હાજરી આપી હતી.તથા ક્લબ ના હોદેદારો તથા રોટરીયનો હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન રોટે.સુનિલભાઈ પટેલે આ પ્રોજેક્ટ ને સફળ બનાવ

