મોરબી : ભાનુબેન હંસગીરી ગોસ્વામીનું અવસાન, ૧૦ કલાકે પાલકી યાત્રા

 

મોરબી દશનામ સમાજના મંત્રી હંસગીરી ઓઘડગીરી ગોસ્વામીના ધર્મ પત્ની ભાનુબેન હંસગીરી ગોસ્વામી ઉંમર વર્ષ ૬૮ આજરોજ તા.૦૩/૦૭/૦૨૬ કૈલાશ વાસ પામેલ છે, તેમની પાલકી યાત્રા તા્.૦૪/૦૭/૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન,  બોરીચાવાસથી નીકળશે અને વીસીપરા સમાધિસ્થાન જશે, જેની દરેક જ્ઞાતિજનોને જાણ કરવામાં આવે છે, ઓમ નમો નારાયણ,

સુપુત્ર વિનોદગીરી 9067501111 તથા વિજયગીરી 9375741010

Leave A Reply

Your email address will not be published.