12 જુલાઈ રાષ્ટ્રીય પેપરબેગ દિવસ નિમિતે ” આવો ‘વેસ્ટમાંથી ( સર્વશ્રેષ્ઠ) બેસ્ટ બનાવીએ સ્પર્ધા  

 

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત ” આવો વેસ્ટ માંથી બેસ્ટ બનાવીએ સ્પર્ધાનું આયોજન આપની સ્કૂલમાં કરીએ

ઘરમાં રહેલ વેસ્ટ કાપડ, કાગળ, ઉન ની દોરી, ખાલી બોટલ વગેરે જેવી વેસ્ટ વસ્તુઓ માંથી ગૃહ સુશોભન ની બેસ્ટ વસ્તુઓ બનાવીએ

આ સ્પર્ધા નો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ માં રહેલ કલા-કૌશલ્ય અને સર્જનાત્મક શક્તિ ને બહાર લાવવાનો અને સ્વનિર્ભર બનાવવાનો છે.

☆ “વેસ્ટ માંથી સર્વશ્રેષ્ઠ (બેસ્ટ ) ગૃહ સુશોભન ની વસ્તુઓ બનાવીએ સ્પર્ધા.

☆ સ્પર્ધા નો સમય 1 કલાક

☆ સ્કૂલ નુ નામ-સરનામુ-ગામ

☆ ભાગ લીધેલ વિધાર્થીઓ ની સંખ્યા:-

☆ સ્કૂલ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર

☆પ્રથમ શ્રેષ્ઠ

☆ દ્વિતિય શ્રેષ્ઠ

☆ તૃતિય શ્રેષ્ઠ

સ્પર્ધકો નાં નામ-ધોરણ તથા કલાકૃતિઓ ની વિગત

 

આ વેસ્ટ માંથી સર્વશ્રેષ્ઠ બનાવીએ સ્પર્ધા માં ભાગ લીધેલ  સ્પર્ધકો માંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ શ્રેષ્ઠ, દ્વિતિય શ્રેષ્ઠ, તૃતિય શ્રેષ્ઠ સ્પર્ધકો ને”આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202, 203 મોરબી ખાતે મોકલી આપો અને મેળવો  સિલ્ડ તથા પ્રમાણપત્ર

 

ઉપરોક્ત વિગત  નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર 98249 12230 / 97279 86386 પર મોકલી આપો

Leave A Reply

Your email address will not be published.