માળિયા તાલુકા પંચાયતમાં તાકીદે સફાઈ કરાવવા કિશોર ચીખલિયાની માંગ

મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી માળીયા તાલુકા પંચાયતમાં પુરની પરિસ્થિતિ સમયે ચાર-ચાર ફૂટ પાણી ભરાયા હોવાનું જણાવી આ કચેરીમાં હજુ સુધી સફાઈ થઈ ન હોવાનો આરોપ લગાવી અહીં આવતા જતા અરજદારોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ તાકીદે સફાઈ કામગીરી કરાવવા માંગણી કરી હતી.
આ મામલે કારોબારી અધ્યક્ષે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ પત્રની નકલ પાઠવી છે,

 

Comments
Loading...
WhatsApp chat