સરવડ ગામની પરિણીતા દીકરી સાથે ગુમ થયાની ફરિયાદ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માળિયાના સરવડ ગામની રહેવાસી સવિતાબેન કમલેશભાઈ વિરમગામા (ઉ.વ.૩૫) નામની પરિણીતા તેની દીકરી ધ્રુવીબેન (ઉ.વ.૦૭) ને લઈને ઘરેથી કોઈને કહ્યા વિના તા. ૦૪ ના રોજ જતી રહી હોય અને પતિ કમલેશભાઈ રણછોડભાઈ વિરમગામાંએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહિ લાગતા પોલીસમાં પત્ની અને દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.