મોરબી : અશોકભાઈ ભગવાનજીભાઈ શાહનું અવસાન, ગુરુવારે ઉઠમણું

 

મોરબી નિવાસી ભગવાનજીભાઈ કાંતિલાલ શાહના સુપુત્ર અશોકભાઈ ભગવાનજીભાઈ શાહ (ઉ.વ.૭૩) તે દિલીપભાઈ, સુરેશભાઈ, અરુણભાઈ, કેતનભાઈ, જયશ્રીબેન, સાધનાબેન અને અલ્કાબેનના મોટાભાઈનું તા. ૧૨ ના રોજ અવસાન થયું છે સદગતનું ઉઠમણું તા. ૧૪ ને ગુરુવારે સાંજે ૫ કલાકે દરબારગઢ જૈન ઉપાશ્રય, જૈન દેરાસર સામે મોરબી ખાતે રાખેલ છે

 

Leave A Reply

Your email address will not be published.