નરેન્દ્ર મોદી સરકરના ૧૨ વર્ષના કાર્યકાળ અનુસંધાને મોરબીના એસટી ડેપોમાં સફાઈ અભિયાન 

 

નરેન્દ્ર મોદી સાહેબના ૧૨ વર્ષના કાર્યકાળ દરમ્યાન થયેલ કાર્યોના અનુસંધાને મોરબીમાં ડો. બી કે લહેરુના માર્ગદર્શન હેઠળ મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે તા.૧૫-૦૬-૨૦૨૬ બપોરે ૩ થી ૬ વાગ્યે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં ST ડેપો મેનેજર  પી એન રાંકજા, ચડાસણીયા સાહેબ, જયેન્દ્ર ભટ્ટ, દીપક રાજા, નરેન્દ્ર મહેતા, ભાગીયા સાહેબ, પંડયા પ્રફુલભાઈ વિગેરે મહાનુભાવોએ જોડાઈને સફાઈ અભિયાનને સાર્થક બનાવ્યું હતું જે અંગે મંત્રી-ધારાસભ્ય કાંતિભાઈનો ટેલીફોનીક શુભેચ્છા સંદેશ આવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.