હળવદના ઘનશ્યામગઢ ગામેથી મોબાઈલ ચોરી થયાની ફરિયાદ

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે દુકાન પાસેથી યુવાનનો ૨૦ હજારની કિમતનો મોબાઈલ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી હર્ષદભાઈ કાનજીભાઈ લોરિયા (ઉ.વ.૪૫) વાળાએ અજાણ્યા ચોર ઇસમ…

માળિયાના ખાખરેચી ગામેથી વરલીનો જુગાર રમતા એક ઝડપાયો

માળિયાના ખાખરેચી  ગામના જુના બસ સ્ટેન્ડ નજીક થી વરલીનો જુગાર રમતા એક શખ્સને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામના જુના બસ સ્ટેન્ડ…

ટંકારાની લતિપર ચોકડી નજીકથી મોબાઈલની ચોરી

ટંકારા લતીપર ચોકડી નજીકથી યુવાનનો મોબાઈલ ચોરી થયો હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોધાઇ છે. ટંકારાના તિલકનગરમાં રહેતા મહમદજીબરઅલી યુસુફમિયા મન્સૂરી એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાણેજ મહમદકુદરતનો ઓપો…

મોરબીના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું

મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી તાલુકા પોલીસની ટીમે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસની ટીમ…

મોરબીની ફન હોટલ નજીક કારે મોટર સાઈકલને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી માળિયા હાઈવે પર કારના ચાલકે બાઈકને ઠોકર મારી દેતા ચાલકને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના પીપળી ગામ નજીક શિવપાર્ક ૨ માં રહેતા…

મોરબી સહીત જીલ્લામાં દરેક સ્થળોએ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી શહેર અને જીલ્લામાં મોડી સાંજના સમયે ધોધમાર વરસાદ શરુ થયો હતો ભારે પવન અને ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ શરુ થયો હતો સાંજે આઠ વાગ્યાના અરસામાં મોરબી શહેર ઉપરાંત વાંકાનેર, હળવદ…

હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઇઝરી કમિટીના ચેરમેન પદે સાંસદ પરસોતમ રૂપાલાની નિમણુક

રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અડવાઈઝરી કમિટી જાહેર ૧૬ સભ્યોનો સમાવેશ કરાયો સાંસદ પરસોતમ રૂપાલાને ચેરમેન બનાવ્યા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઇઝરી કમિટી જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ…

 મોરબી લાલબાગ વિસ્તારમાં બાર એસોના સહયોગથી સ્વચ્છતા અભિયાન યોજાયું

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સુચના અન્વયે મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષ દિલીપ પી મહીડા સાહેબના માર્ગદર્શન હેઠળ લાલબાગ વિસ્તારના નગરપાલિકા અને મોરબી બાર એસોના સહયોગથી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત આજરોજ સફાઈ…

મોરબીના શનાળા રોડ પર આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ

મોરબી શહેરના વોર્ડ નં ૦૯ માં શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આખલાના ત્રાસથી સ્થાનિકો પરેશાન થયા છે જેથી સમસ્યા મામલે શહેર કોંગ્રેસ સંગઠન મંત્રીએ રજૂઆત કરી છે મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી…

મોરબીના વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર ઝડપાયો

શહેરના વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરવામાં આવી હોય જેમાં મોબાઈલ બાબતે બોલાચાલી થતા એક ઇસમેં છરી વડે યુવાન સહિતનાને આડેધડ ઘા ઝીંકી દેતા એક યુવાનનું મોત થયું હતું જયારે બે યુવાનને ઈજા પહોંચતા પોલીસે હત્યાની ફરિયાદ…