રાજકોટમાં SOG ટીમે મેકડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપ્યો
રાજકોટ sog ટીમે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ના જથ્થાસાથે એક ઈસમને રાજકોટ શહેર એસ.ઓ.જી ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ…