મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રંગોલી સ્પર્ધા યોજાઈ

 

મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા અતંગર્ત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

 

આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જીલ્લા મંત્રી નીરજભાઈ ભટ્ટ, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, જીલ્લા મહિલા મોરચા મહામંત્રી નિર્મળાબેન હડિયલ, જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મળભાઈ જારીયા, ભાણજીભાઈ વરસડા તેમજ તમામ મહિલા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave A Reply

Your email address will not be published.